સંગ્રહનું ડિજિટાઇઝિંગ

LDIIની હજારો હસ્તપ્રતોના સંગ્રહને ડિજિટાઇઝ કરવા માટે વર્ષ 2019 માં એક વિશાળ અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે ખાસ ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. ડિજિટાઇઝિંગ મૂળ ગ્રંથોના દસ્તાવેજીકરણ અને જાળવણીના ઉપક્રમે છે, સાથે સાથે વિદ્વાનો અને સંશોધકો માટે વધુ સંગ્રહણની સુવિધા આપે છે.