ઓનલાઈન શોધની સુવિધા માટે પુસ્તકાલય સંગ્રહનું ડિજીટાઈઝેશન

સંસ્થા પાસે મુદ્રિત પુસ્તકોનું સમૃદ્ધ પુસ્તકાલય છે. હાલમાં અહીં 60,000 થી વધુ પુસ્તકો છે, જેમાંથી ઘણાં પુસ્તકો દુર્લભ ગણાય છે, કારણ કે તે 100 વર્ષ કરતાં વધુ પહેલાં છપાયેલાં છે, અને હજુ સુધી પુનઃમુદ્રિત થયાં નથી.

પુસ્તકાલયની સૂચિનું પણ ડિજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે જેથી પુસ્તકો ઓનલાઈન શોધી શકાય.